જાણો હિતેશ વસોયા ને જે ખીજડીયા થી

ફૂડોન ટિવી નેટવર્ક અને હિતેશ વસોયા

હિતેસ વસોયા ખીજડીયા જેવા એક નાનકડા ગામમાંથી તેના ભાઈ નિકુંજ વસોયા સાથે મડીને દુનિયા નું સૈથી પહેલું ફૂડ અને ટ્રાવેલ નેટવર્ક ચલાવી રહ્યા છે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય.
ફૂડોન ટિવી નેટવર્ક નામ થી ચાલતા આ નેટવર્ક માં બે youtube ચેનલ અને બે વેબસાઈટ છે જે ના પ્રતિ દિન 30000 થી 40000 હાજર જેટલા દર્શકો અને વાંચકો છે.

hitesh vasoya, khijadiya,
હિતેશ વસોયા ફૂડોન ટિવી નેટવર્ક સ્ટુડીઓ પર.

તમને એ જાણીને નવાય લાગસે કે હિતેશ વસોયા માત્ર દશ 9 ધોરણ સુધીજ ભણેલા છે છતાં પણ માત્ર તેમની સખત મહેનત અને લગન ના લીધે જ  તે આ કામ  એક ઉચ અભ્યાસુ વક્તિ ની જેમ ખુબજ સહેલાય થી કરી સકે છે અને તેમના ભાઈ નિકુંજ વસોયા ની ઉત્તરોતર પ્રગતિ અને નામના મેળવવામાં અતિ મહત્વનું યોગદાન આપી રહ્યા છે.

ફૂડોન ટિવી નેટવર્ક માં નીચે નો સમાવેશ થાય છે.

1. ફૂડોન ટિવી નેટવર્ક ચેનલ.

ફૂડોન ટિવી નેટવર્ક એ એક વાનગીયો સીખાવતી youtube ચેનલ છે જેમાં જેમાં હિતેશ વસોયા ના ભાઈ નિકુંજ વસોયા અવનવી અને વિશ્વ વિખ્યાત વાનગીઓ શીખવે છે. ફૂડોન ટિવી નેટવર્ક સ્ટુડીઓ એ જામનગર ના એક નાનકડા ગામ ખીજડીયા માં સ્થિત છે અને તેમાં હિતેશ વસોયા ની ભૂમિકા એક મુખ્ય છે. હિતેશ વસોયા તેના ભાઈ નિકુંજ વસોયા ના સો માટે ફીલ્મ્માંકન અંદ એડિટર ની મહત્વ ની ભમિકા પર ફરજ બજાવી રહ્યા છે।

2. સ્ટ્રીટ ફૂડ અને ટ્રાવેલ ટીવી ઇન્ડિયા ચેનલ.

સ્ટ્રીટ ફૂડ અને ટ્રાવેલ ટીવી ઇન્ડિયા એ એક ભારત ભરની ખાણી પીણી અને ફરવા લાયક સ્થાડો દેખાડ તી youtube ચેનલ છે જે માં તેમના ભાઈ નિકુંજ વસોયા તમને અલગ અલગ સ્વાદીષ્ટ પકવાનો ની મજા માણતા જો વા મળશે, તેમાં પણ હિતેશ વસોયા નો ફાળો આથી મહત્વ નો છે જેવોકે ફૂડોન ટિવી નેટવર્ક ચેનલ માં છે.

3. ફૂડોન ટિવી નેટવર્ક વેબસાઈટ .

ફૂડોન ટિવી નેટવર્ક વેબસાઈટ માં હિતેશ વસોયા મુખ્યત્વે એક મેનેજર તરીકે ની ફરજ પર છે જે માં તે વિવિધ સોસીઅલ મીડિયા વેબસાઈટ જેવાકે ફેસબુક , ગુગલ પ્લસ ઉપર તમને વાનગી ઓ ના ફોટા અને માહિતી મુક્ત જો વા મળશે.

4. સ્ટ્રીટ ફૂડ અને ટ્રાવેલ ટીવી ઇન્ડિયા વેબસાઈટ.

અહી તેમની ભીમિકા તેવીજ છે જેવીકે ફૂડોન ટિવી નેટવર્ક વેબસાઈટ પર છે. મુખ્યત્વે તમે હિતેશ વસોયા ને વિવિધ સ્થળો ના ફોટા અને માહિતી વિવિધ સોસીઅલ મીડિયા વેબસાઈટ જેવાકે ફેસબુક , ગુગલ પ્લસ ઉપર મુક્ત જોશો.